Posts

Showing posts from November, 2019

Xiaomi, Realme and Nokia give best offer today

Image
Black Friday is applied to the day after Thanksgiving in a shopping context in Europe and US. It is a term that originated in Philadelphia, where it was used to describe the heavy and disruptive pedestrian and vehicle traffic that would occur on the day after Thanksgiving. But now it has spread its winds in India as well. Here we present to you the Blak Friday Deals available from Xiaomi, Realme and Nokia. Xiaomi Redmi K20 Pro 6GB + 128GB will be available at Rs 25,999 and the 8GB + 256GB model will be priced at Rs 28,999. Additionally, it is offering Rs 2,000 discount on exchange value.  The Redmi K20 after Rs 2,000 discount will be priced at Rs 19,999 and Rs 22,999 for the 6GB + 64GB and 6GB + 128GB variants respectively.  The Redmi Note 7 Pro base 4GB + 64GB variant will be availble for Rs 11,999, 6GB + 64GB variant will sell for Rs 11,999 and 6GB + 128GB storage will sell for Rs 12,999. The Mi A3 after Rs 500 discount with 4GB RAM and 64GB storage will be available for Rs 12,

સાળંગપુર - ગુજરાતના મુખ્ય તીર્થ સ્થળ માનું એક

Image
સાળંગપુર   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યના  મધ્ય ભાગમાં આવેલા  બોટાદ જિલ્લામાં  આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા  બરવાળા તાલુકામાં  આવેલું એક ગામ છે. સાળંગપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય  ખેતી ,  ખેતમજૂરી  તેમ જ  પશુપાલન  છે. આ ગામમાં મુખ્યત્વે  ઘઉં ,  બાજરી ,  કપાસ ,  દિવેલી  તેમ જ  શાકભાજીના  પાકની  ખેતી  કરવામાં આવે છે. આ ગામમાં  પ્રાથમિક શાળા ,  પંચાયતઘર ,  આંગણવાડી  તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ અહીં આવેલા કષ્ટભંજન દેવ  હનુમાન  મંદિરને કારણે પ્રખ્યાત છે. આ મંદિર,  સ્વામીનારાયણ સંપ્રદાય  હસ્તક છે અને લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં ભૂત વગેરેનો વળગાડ દૂર થાય છે ભૂગોળ સાળંગપુર જવા માટે રેલમાર્ગ દ્વારા  ભાવનગર  જતી ટ્રેનમાં  બોટાદ  ઉતરીને ત્યાથી ૧૧ કિમી સડક માર્ગે જઈ શકાય છે. સંપૂર્ણ સડક માર્ગે  અમદાવાદ  તરફથી આવવા માટે બરવાળા જતી બસમાં સાળંગપુર ઉતરી શકાય છે. ગામની મધ્યમાં ફ્લ્ગુ નદી તથા ગામને પાદરે  ઉતાવળી નદી  (ઉન્મત ગંગા) વહી રહી છે. મંદિરો કષ્ટભંજન હનુમાનજીનું મંદિર કષ્ટભંજન હનુમાનજી ગામના દરબાર વાઘા ખાચર

સાપુતારા - ગુજરાત ની જન્નત

Image
સાપુતારા  એ  ભારત  દેશના  ગુજરાત  રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. આ સ્થળ  ગુજરાત રાજ્યના  દક્ષિણ ભાગમાં આવેલા  ડાંગ જિલ્લાના   આહવા તાલુકામાં  આવેલું છે. આ સ્થળ  મહારાષ્ટ્ર રાજ્યની  સરહદ પર,  સહ્યાદ્રિ પર્વતમાળામાં  જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે  કુકણા બોલીનો  ઉપયોગ કરે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય  ખેતી ,  ખેતમજૂરી  તેમ જ  પશુપાલન  છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી  મહુડાનાં  ફુલ તેમ જ બી,  ખાખરાનાં  પાન,  ટીમરુનાં  પાન,  સાગનાં  બી,  કરંજના  બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. જોવાલાયક સ્થળો જળાશય (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાય

I बुलबुल कहां करेगा हिट I

Image
अरब सागर में उठा चक्रवाती तूफान 'महा' अब और अधिक शक्तिशाली हो गया है. इसी वजह से गुजरात में भारी बारिश का अलर्ट जारी किया गया है. इसके साथ ही मछुआरों को समुद्र में ना उतरने की सलाह भी दी गई है. गुजरात के तटीय इलाके की तरफ एक तूफान तेजी से बढ़ रहा है. अरब सागर में उठे इस चक्रवात का नाम 'महा' रखा गया है. इसके साथ ही बंगाल की खाड़ी में भी एक नया चक्रवाती तूफान बुलबुल बनता हुआ दिखाई दे रहा है. बुलबुल इस साल का 7वां चक्रवाती तूफान होगा. यह भारत के पूर्वी तटों को प्रभावित करने वाला है. लेकिन इसके हिट करने की लोकेशन का अभी सटीक अंदाज़ा नहीं लगाया जा सकता है. हालांकि अधिक संभावना ओडिशा या उत्तरी आंध्र प्रदेश के तटीय भागों पर इसके लैंडफॉल के संकेत अभी मिल रहे हैं. अक्टूबर में अगर कोई तूफान बंगाल की खाड़ी में विकसित होता है तो उसके पश्चिम बंगाल या बांग्लादेश की तरफ जाने की संभावना रहती है जबकि नवंबर में बनने वाले तूफान आंध्र प्रदेश और ओडिशा का रुख करते हैं जबकि दिसंबर में विकसित होने वाले चक्रवाती तूफान तमिलनाडु को भिगोते हैं. बंगाल की खाड़ी में पाबुक और फोनी के बाद साल